અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો ગુનો છે?
ભારતીય કાયદો શું કહે છે, યુવાનો માટે સરળ ભાષામાં સમજૂતી

પ્રેમ લગ્ન કરવો ગુનો છે?

પ્રેમ લગ્ન કરવો ગુનો છે?
આજના સમયમાં પ્રેમ લગ્ન સામાન્ય બની રહ્યા છે, પરંતુ જ્યારે વાત અલગ જ્ઞાતિ કે અલગ ધર્મમાં લગ્ન કરવાની આવે ત્યારે ઘણા યુવાનો અને તેમના પરિવારમાં ડરનું વાતાવરણ સર્જાય છે. સમાજમાં એવી અફવાઓ ફેલાવવામાં આવે છે કે "આ ગુનો છે", "પોલીસ કેસ થશે" કે "કોર્ટમાં ફસાઈ જશો". પરંતુ હકીકતમાં ભારતીય કાયદો આ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને યુવાનોની સાથે છે.
કાયદો શું કહે છે?સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે:
ઉદાહરણ તરીકે, શક્તિ વાહિની કેસ (૨૦૧૮)માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પુખ્ત વયના વ્યક્તિઓના લગ્નમાં કોઈ દખલ કરી શકે નહીં. ઘણા કેસોમાં કોર્ટે યુગલને સુરક્ષા આપી છે અને ખોટા કેસ કરનારા પરિવાર સામે કાર્યવાહી કરી છે.
જો પરિવાર ખોટા કેસ કરે તો?ઘણી વખત પરિવાર ગુસ્સામાં આવીને ખોટા કેસ (જેમ કે અપહરણ કે બળાત્કારના આરોપ) કરે છે. પરંતુ કોર્ટમાં સાબિત થાય કે બંને પુખ્ત છે અને પોતાની મરજીથી સાથે છે, તો આવા કેસ ખારિજ થઈ જાય છે અને ખોટા આરોપ કરનારા પર કાર્યવાહી થઈ શકે છે.
યુવાનો માટે સલાહતાજા અપડેટ્સમાં કોઈ ફેરફાર નથી – કાયદો હજુ પણ યુવાનોની પસંદગીનું સમર્થન કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ