ભારતીય નૌકાદળની મહિલા અધિકારીઓએ 'કેપ હોર્નર્સ' નું બિરુદ મેળવ્યું

ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે. અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે આવેલા કેપ હોર્નને સફળતાપૂર્વક પાર કર્યું
ભારતીય નૌકાદળની મહિલા અધિકારીઓએ 'કેપ હોર્નર્સ' નું બિરુદ મેળવ્યું

'કેપ હોર્નર્સ' નું બિરુદ મેળવ્યું