'લોકોને પાછા મોકલવાની પદ્ધતિ નવી નથી...' US થી ભારતીયોની વાપસી પર વિદેશ મંત્રીનું કડક નિવેદન

2012 થી ગેરકાયદેસર રીતે રહેતા લોકોને લશ્કરી વિમાનો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે : વિદેશ મંત્રી
'લોકોને પાછા મોકલવાની પદ્ધતિ નવી નથી...' US થી ભારતીયોની વાપસી પર વિદેશ મંત્રીનું કડક નિવેદન

અમે અમેરિકન સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ : વિદેશ મંત્રી