₹24,000 કરોડની મદદ, અયોધ્યા-જનકપુર ટ્રેન અને 8 કરાર! PM મોદી-બાલેન શાહની મુલાકાતમાં શું-શું નક્કી થયું?

PM મોદી અને નેપાળના PM બાલેન શાહની મુલાકાતમાં એવા કયા 8 મોટા કરાર થયા, જે બંને દેશોના સંબંધોની દિશા બદલી શકે છે?
PM મોદી અને વડાપ્રધાન બાલેન શાહની ભારત-નેપાળ દ્વિપક્ષીય મુલાકાત

PM મોદી અને બાલેન શાહની મુલાકાત, ભારત-નેપાળ વચ્ચે 8 મોટા કરાર