

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Instagram અકાઉન્ટ સસ્પેન્ડ થતાં યુથ કોંગ્રેસે મેટા સામે જંગ છેડ્યો! હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન હંગામો અને કથિત તોડફોડના આરોપો સામે આવ્યા છે.

મૃતદેહ લઈને જયપુરથી પશ્ચિમ બંગાળ જઈ રહેલી એમ્બ્યુલન્સની સફર રસ્તામાં જ મોતની સફર બની ગઈ! ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ઉભેલા પિકઅપ સાથે ભયાનક ટક્કર થતાં 5 લોકોનાં મોત થયા છે.

દિલ્હીની ઝેરી હવા વચ્ચે પંજાબમાં પરાળી બાળવાના 6,874 કેસ સામે આવ્યા! 99% ડાંગરની કાપણી પૂર્ણ થયા પછી પણ ખેતરોમાં આગ કેમ ચાલુ છે?