લખનઉમાં ગેરકાયદે બિલ્ડિંગે લીધો 15 યુવકોનો જીવ!

વર્ષ 2016માં બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ થયો હતો, 4 અધિકારી સસ્પેન્ડ, 4 આરોપીની ધરપકડ
લખનઉમાં ગેરકાયદે બિલ્ડિંગે લીધો 15 યુવકોનો જીવ!

લખનઉ અગ્નિકાંડની ફાઈલ તસવીર