પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 4ના મોત
ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી

ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી

ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી
પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતી સહિત ચારના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ એક દીકરીની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ અંગે મળેલી વિગતો અનુસાર એક દીકરીની સારવાર ચાલી રહી છે. ઝાંસીથી કાનપુર હાઇવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે.
ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. આ બનાવના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ