ભવ્ય મહાકુંભના આયોજન બદલ સૌને અભિનંદન, 66.30 કરોડ ભક્તો આવ્યા : CM યોગી

યુપીના CM યોગી આદિત્યનાથ 45 દિવસના મહાકુંભના સમાપન પર પ્રયાગરાજ પહોંચ્યા...
ભવ્ય મહાકુંભના આયોજન બદલ સૌને અભિનંદન, 66.30 કરોડ ભક્તો આવ્યા : CM યોગી

CM યોગીએ સંગમ ઘાટની સફાઈ કરી...