ઉત્તરાખંડ: ઉત્તરકાશીના બાલીગઢમાં વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયા

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે બારકોટ-યમુનોત્રી રોડ પર વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયાના અહેવાલ છે
ઉત્તરાખંડ: ઉત્તરકાશીના બાલીગઢમાં વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયા

ઉત્તરકાશીના બાલીગઢમાં વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયા