નાગપુર હિંસાઃ સાયબર પોલીસે 506 વાંધાજનક પોસ્ટ હટાવી, 8 કેસ નોંધાયા

પોલીસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર સાયબર પેટ્રોલિંગ કરી રહી છે.
નાગપુર હિંસાઃ સાયબર પોલીસે 506 વાંધાજનક પોસ્ટ હટાવી, 8 કેસ નોંધાયા

સાયબર પોલીસે 506 વાંધાજનક પોસ્ટ હટાવી