30 કરોડની કમાણી અથવા SCAM!, જાણો મહાકુંભ નાવિક પરિવારનું શું છે સત્ય...?

પિન્ટુ મહારાનો પરિવાર કુંભ અને માઘ મેળા દરમિયાન રસ્તાઓ અને વિદ્યુત સબ-સ્ટેશન બનાવવાનું કામ પણ કરે છે અને તેની માતા વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટર છે...
30 કરોડની કમાણી અથવા SCAM!, જાણો મહાકુંભ નાવિક પરિવારનું શું છે સત્ય...?

CM યોગીનો દાવો કે વિપક્ષની શંકા? પિન્ટુ મહારાની કમાણી પર વિવાદ...