ગૂગલ ક્રોમના જૂના વર્ઝન સામે ચેતવણી જાહેર કરાઇ

યુઝર્સને નવું વર્ઝન અટગ્રેડ કરી લેવા સૂચના અપાઇ,સુરક્ષાની દ્રષ્ટિએ અનેક નબળાઇઓ મળી આવી
CERT-In Alerted Google Chrome Users On Vulnerability

ખાસ કરીને લોપટોપ-કોમ્પ્યુટર યુઝર્સ માટે આ ચેતવણી