Ahmedabad Plane Crash: કેપ્ટન સુમિત સભરવાલના પિતા દીકરાના મૃતદેહને જોઈ ભાંગી પડ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલનું પણ મોત થયું હતું. આજે સવારે તેમનો પાર્થિવ દેહ પવઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે.
Ahmedabad Plane Crash: કેપ્ટન સુમિત સભરવાલના પિતા દીકરાના મૃતદેહને જોઈ ભાંગી પડ્યા

કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ પહોંચ્યો તેમના નિવાસ સ્થાને