ભાજપે આવતીકાલે લોકસભામાં ફરજિયાત હાજર રહેવા સાંસદોને શા માટે Whip જારી કર્યો?, નવું થવાના એંધાણ...!

લોકસભામાં Guillotine પ્રક્રિયા લાગુ થવાની તૈયારીમાં ભાજપે તેના તમામ સાંસદોને શુક્રવારે (20 માર્ચ 2025) સંસદમાં હાજર રહેવા માટે Whip જારી કર્યો છે...
ભાજપે આવતીકાલે લોકસભામાં ફરજિયાત હાજર રહેવા સાંસદોને શા માટે Whip જારી કર્યો?, નવું થવાના એંધાણ...!

સરકારની મહત્વની જાહેરાત? ભાજપે Whip જારી કરીને સાંસદોને ચેતવ્યા...