Assam Budget 2025, ગરીબો માટે રાહત, ટેક્સમાં છૂટછાટ અને ટેકનોલોજી તરફ દોર...

હિમંતા બિસ્વા સરમા સરકારે પ્રસ્તુત કરેલા આ બજેટમાં ગરીબો, મધ્યમવર્ગ અને ઉદ્યોગોને મોટી રાહત આપવામાં આવી છે...
Assam Budget 2025, ગરીબો માટે રાહત, ટેક્સમાં છૂટછાટ અને ટેકનોલોજી તરફ દોર...

આસામ સરકારનું ભવિષ્યમુખી બજેટ, ટેકનોલોજી અને પ્રગતિ તરફ મજબૂત પગલું...