સિરોહીમાં ભયાનક માર્ગ અકસ્માત, પતિ-પત્ની સહિત 6 લોકોના મોત

રાજસ્થાનના સિરોહીમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્ર સહિત છ લોકોના મોત થયા હતા.
સિરોહીમાં ભયાનક માર્ગ અકસ્માત, પતિ-પત્ની સહિત 6 લોકોના મોત

ટ્રોલી અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 6 ના મોત