'એક દેશ છે જે આતંકવાદ પર વાત કરવા પણ માગતું નથી' : એસ.જયશંકર

એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇજેશન(SCO)ના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
'એક દેશ છે જે આતંકવાદ પર વાત કરવા પણ માગતું નથી' : એસ.જયશંકર

એક દેશ છે જે આતંકવાદ પર વાત કરવા પણ માગતું નથી.જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ કટાક્ષ કરતાં કહ્યું