LPG જથ્થા સાથે 'ગ્રીન સાન્વી' ભારત આવવા રવાના

હોર્મુઝના તણાવ વચ્ચે 58,811 ટન ગેસ સાથે ભારત ભણી; 'ઇન્ડિયન ક્રૂ'ના સંદેશ સાથે ખાસ રણનીતિ
LPG જથ્થા સાથે 'ગ્રીન સાન્વી' ભારત આવવા થયુ રવાના

58000 મેટ્રિક ટન LPG સાથે આવશે જહાજ