ગુજરાતમાં મેઘ મહેર: છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ

ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં મેઘ મહેર: છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ