ક્યાંથી ભણે ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની દ્રષ્ટિએ ગુજરાત પાછળ

રાજ્યમાં 525 સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળાં લાગ્યા, 988 ખાનગી શાળાઓ શરૂ થઈ
ક્યાંથી ભણે ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની દ્રષ્ટિએ ગુજરાત પાછળ

1606 પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક, 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકના બદલે 29 વિદ્યાર્થીનો રેશિયો