VADODARA : મ્યુનિ.કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરનારા કોર્પોરેટરને શો કોઝ નોટિસથી ખળભળાટ

મહા નાળાની સફાઇના મુદ્દાની રજૂઆતને લઇને કોપોરેટર આશિષ જોશી અને મ્યુનિ.કમિશનર દિલીપ રાણા વચ્ચે સભામાં જ તડાફડી થઇ હતી
VADODARA : મ્યુનિ.કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરનારા કોર્પોરેટરને શો કોઝ નોટિસથી ખળભળાટ

મહા નાળાની સફાઇના મુદ્દાની રજૂઆતને લઇને કોપોરેટર આશિષ જોશી અને મ્યુનિ.કમિશનર દિલીપ રાણા વચ્ચે સભામાં...