Vadodara ગંભીરા બ્રિજ દુર્ઘટના: સરકારની બેદરકારી અને ધીમી કામગીરી પર લોકોમાં આક્રોશ

સરકાર દ્વારા મંથર ગતીએ ચાલતી રાહત કામગીરીથી સ્થાનીકોમાં ભારે રોષ, સરકારની ક્રેડીબલ્ટી પર ઉઠતા અનેક સવાલો અને સરકારનું મોન ઘણુ કહી રહ્યું છે .
Vadodara ગંભીરા બ્રિજ દુર્ઘટના: સરકારની બેદરકારી અને ધીમી કામગીરી પર લોકોમાં આક્રોશ

તંત્રની ઢીલી કામગીરી પર લોકોમાં ભારે રોષ