કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે
ટેક્સટાઇલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આવતીકાલે ઉદ્યોગકારો સાથે બેઠક કરવાનાં છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે છે. આજે તેમણે ટેક્સટાઇલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આવતીકાલે ઉદ્યોગકારો સાથે બેઠક કરવાનાં છે. દરમિયાન, તેમણે કહ્યું કે, દેશમાં સુરત કાપડનગરી તરીકે ઓળખાય છે. વર્ષ 2030 સુધીમાં 350 બિલિયન ડોલર ટેક્સટાઈલ સાઈઝ બનાવશે. 350 ડોલરની માર્કેટ સાઈઝમાં મુખ્ય ભૂમિકા સુરતની છે. આ સાથે તેમણે મહારાષ્ટ્રના CM અંગે અને અજમેર દરગાહ સરવે અંગે નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે ટેક્સટાઇલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, દેશમાં સુરત કાપડનગરી તરીકે ઓળખાય છે. વર્ષ 2030 સુધીમાં 350 બિલિયન ડોલર ટેક્સટાઈલ સાઈઝ બનાવશે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં 100 કરોડ ડોલર એક્સપોર્ટનો નિર્ધાર છે. તેમણે કહ્યું કે, 350 ડોલરની માર્કેટ સાઈઝમાં મુખ્ય ભૂમિકા સુરતની છે. આ સાથે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી અંગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. આજે રાત સુધીમાં મહારાષ્ટ્રના CM નું નામ નક્કી થશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે.
અજમેર દરગાહ સરવે મુદ્દે કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું કે, જો પહેલાથી મસ્જિદો હટાવી હોત તો આ ન થયું હોત. કોર્ટે મસ્જિદ સરવેનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે તો કોને પ્રોબ્લમ છે ? તેમણે વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય ટુકડે-ટુકડે ગેંગ રાજકારણ કરે છે. સંભલ જેવી ઘટના અજમેરમાં કરાવવા માગે છે. ટુકડે ટુકડે ગેંગ અફવા ફેલાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ