કચ્છના છારી ઢંઢમાં કુંજનો શિકાર કરનાર ત્રિપુટી ઝડપાઈ

પોલીસે જીપની તલાશી લેતાં તેમાંથી શિકાર કરેલાં ૨૫ કુંજ પક્ષીના મૃતદેહ એક દેશી બંદૂક, ખાલી અને જીવતાં કારતૂસ, એક મોબાઈલ ફોન મળી આવ્યાં