સુરેન્દ્રનગર જિલ્લામાં 300 ખેડૂતો સામે પાણી ચોરીના કેસ કરાતા ખળભળાટ

એક ખેડૂતને તો પાસામાં ધકેલાયો હોવાનો આરોપ, સરકાર ખેડૂતોને સિંચાઇનું પાણી પણ આપતી નથી.