સૂચિત નવી જંત્રી મુદ્દે રાજ્ય સરકારને 11,046 વાંધા સૂચનો મળ્યાઃ ઋષિકેશ પટેલ

5400 શહેરી અને 5600થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યાં, 6700 પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને 1755 જંત્રી દર વધારવાની અરજી મળી
સૂચિત નવી જંત્રી મુદ્દે રાજ્ય સરકારને 11,046 વાંધા સૂચનો મળ્યાઃ ઋષિકેશ પટેલ

સૂચિત નવી જંત્રી મુદ્દે રાજ્ય સરકારને સૂચન