ઠાકોર સમાજ સંગઠિત થઈ સરકારને સવાલ પૂછશે- ‘અમારી અવગણના ક્યા સુધી?’ 

ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોના સંમેલનમાં વિક્રમ ઠાકોરે વ્યક્ત કરી નારાજગી
ઠાકોર સમાજ સંગઠિત થઈ સરકારને સવાલ પૂછશે- ‘અમારી અવગણના ક્યા સુધી?’ 

“કોઈના હોંશિયાર બની ખીર-પૂરી ન ખાઓ, પોતાનાં પરિશ્રમથી ખીચડી કઢી ખાઓ!”- ગોપાલ ઠાકોર