વંદે ભારત ટ્રેનને કોણ બનાવી રહ્યું છે નિશાન? સુરત નજીક 4 મહિનામાં ત્રીજી વાર પથ્થરમારો!

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસને ફરી કોણે બનાવી નિશાન? 4 મહિનામાં પથ્થરમારાની ત્રીજી ઘટના, આ વખતે ગાંધીનગરથી મુંબઈ જતી ટ્રેનના C4 કોચનો કાચ ક્રેક થયો!
સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસના C4 કોચ પર પથ્થરમારો

સુરત નજીક ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસના C4 કોચ પર પથ્થરમારો, ચાર મહિનામાં ત્રીજી ઘટના