સુરત: પ્રેમમાં આત્મઘાતી ખેલ, યુવતીનું મોત

પ્રેમીએ ફિનાઈલ પીધું તો પ્રેમિકાએ તાપીમાં ઝંપલાવ્યું; આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ
સુરત: પ્રેમમાં આત્મઘાતી ખેલ, યુવતીનું મોત

અમરોલીમાં પ્રેમનો આવ્યો કરુણ અંજામ