25 ફાયર ગાડીઓ, 150 જવાનો અને 10 કલાકની જહેમત… સુરતની આ માર્કેટમાં આખરે એવું શું બન્યું?

15થી 17 દુકાનોમાં રહેલો કાપડનો માલ બળી ગયો હોવાનો વેપારીઓનો દાવો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત… પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે વીજ કનેક્શન બંધ હોવા છતા ...
સુરત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ

શ્યામ સંગીની માર્કેટમાં ભીષણ આગનું દૃશ્ય