સુરતમાં પાલતુ શ્વાન માટે 150 લાઈસન્સ મંજૂર, 108 અરજી રદ, કડક નીતિનો અમલ શરૂ

અમદાવાદની ઘટના બાદ સુરતમાં પાલતુ શ્વાન માટે કડક નીતિ અમલમાં આવી છે. અત્યાર સુધીમાં 256 અરજીમાંથી 150 મંજૂર અને 108 રદ્દ કરવામાં આવી છે.
સુરતમાં પાલતુ શ્વાન માટે 150 લાઈસન્સ મંજૂર, 108 અરજી રદ, કડક નીતિનો અમલ શરૂ

Surat Grants 150 Pet Dog Licenses Rejects 108 Amid Stricter Rules After Ahmedabad Incident