Surat માં પાટીદાર ગઢમાં ગરમાવો, ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે ખુલ્લો જંગ

ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વકર્યો, 14 શહીદોના મુદ્દે ગણેશ જાડેજાએ 10 વર્ષ બાદ પ્રશ્નો ઉઠાવતા અલ્પેશ કથીરિયાએ તેમને પડકાર ફેંક્યો...
Surat માં પાટીદાર ગઢમાં ગરમાવો, ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે ખુલ્લો જંગ

શહીદોના નામે રાજકારણ...!