સુરતમાં હર્ષ સંઘવીને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બનાવી દીધાઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ટીખળ

ઉત્તર ભારતીય સમાજના સમુહ લગ્ન સમારોહના પોસ્ટર્સમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દર્શાવાયા
સુરતમાં હર્ષ સંઘવીને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બનાવી દીધાઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ટીખળ

પોસ્ટર્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો નહી મૂકવામાં આવતાં મામલો વિવાદિત બન્યો