સુરત: બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરને બહાર કઢાયો

પાછળની ટ્રકનો કચ્ચરઘાણ નીકળ્યો: કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ
સુરત: બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરને બહાર કઢાયો

ગોથાણબ્રિજ પર સર્જાયો કાળમુખો અકસ્માત