ભદ્રના ફેરિયાઓ અંગે સુપ્રીમનો 'સ્ટેટસ ક્વૉ' આદેશ

હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રીમનો ઈનકાર; ૧૭૭ ફેરિયાઓ માટે 'સ્ટેટસ ક્વો' યથાવત્
ભદ્રના ફેરિયાઓ અંગે સુપ્રીમનો 'સ્ટેટસ ક્વૉ' આદેશ

દાયકા જૂની કાયદાકીય લડાઈનો નવો વળાંક