ઋષિકેશ સ્થિત ગંગામાં સનસિટી ગ્રૂપના બિલ્ડર સમીર શાહનો પગ લપસતાં ડુબ્યા

એનડીઆરએ-એસડીઆરએફની ટીમોની ઘનિષ્ઠ શોધખોળ
ઋષિકેશ સ્થિત ગંગામાં સનસિટી ગ્રૂપના બિલ્ડર સમીર શાહનો પગ લપસતાં ડુબ્યા

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, 11 વાગ્યે ગંગા ન્હાવા ગયા