ST બસ ભાડામાં વધારો, મધ્યવર્ગ અને ગરીબ મુસાફરો પર અસર
શુક્રવાર મધરાતથી નવા ભાડાંમાં વધારો લાગુ થશે...

લોકલ બસ ભાડામાં પણ વધારો...!

લોકલ બસ ભાડામાં પણ વધારો...!
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે સરકારી ST બસોના ભાડામાં 10% નો વધારો કર્યો છે. શુક્રવાર મધરાતથી નવા ભાડાં લાગુ થશે, જેનો સીધો અસર 27 લાખથી વધુ ગરીબ અને મધ્યવર્ગીય મુસાફરો પર પડશે.
લોકલ બસ ભાડામાં પણ વધારો...!
નિગમના દાવા અનુસાર, રાજ્યની લોકલ બસ સર્વિસમાં દરરોજ 10 લાખ મુસાફરો મુસાફરી કરે છે. તેમ છતાં, લોકલ બસ ભાડામાં ફક્ત 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને નહિવત અસર થશે.
મુસાફરો પર વધી રહેલો ભાર...
બે વર્ષ પહેલાં ST નિગમે 25% સુધી ભાડાંમાં વધારો કર્યો હતો. હવે ફરીથી ભાડાં વધતા, સામાન્ય મુસાફરોને આર્થિક ભાર સહન કરવો પડશે. રાજ્યની જાહેર પરિવહન સેવા માટે આ નિર્ણય કેટલો સાર્થક સાબિત થશે, તે આવનારા સમયમાં જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.