Ahmedabad : ખોખરામાં અઠવાડિયામાં બીજી ઘટના, કારખાનામાં ભીષણ આગ

ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો, જેનાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
Ahmedabad : ખોખરામાં અઠવાડિયામાં બીજી ઘટના, કારખાનામાં ભીષણ આગ

જીન્સના કારખાનામાં ફાટી નિકળી આગ