રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ, દર્દીઓએ લગાવ્યા આક્ષેપ

દર્દીઓ અને તેમના સગાંઓએ જણાવ્યુ છે કે, ઉંદરો ફ્રૂટ અને અન્ય સામાન ખાઈ રહ્યા છે અને બચકા ભરતા પણ જોવા મળે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ, દર્દીઓએ લગાવ્યા આક્ષેપ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ