આજે IPLની ફાઇનલમાં વરસાદના વિઘ્નની શક્યતા, આગામી 7 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાશ વાદળછાયું રહેશે તેમ જ વીજળી સાથે છૂટાછવાયાં સ્થળોએ સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
આજે IPLની ફાઇનલમાં વરસાદના વિઘ્નની શક્યતા, આગામી 7 દિવસ વરસાદની આગાહી

ફાઇનલની મેચમાં વરસાદ વિધ્ન બને તેવી શક્યતા