ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 થી વધુ મુસાફરો ઘાયલ

ધાંગધ્રાથી પરત ફરતી બસની એક્સલ તૂટતા અકસ્માત સર્જાયો, ગંભીર ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરાયા
ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 થી વધુ મુસાફરો ઘાયલ

ધોરાજી બસ અકસ્માત સમાચાર