પ્રાથમિક શિક્ષકો હવે કામગીરી મુદ્દે થતાં અસંતોષ સામે ફરિયાદ કરી શકશે

શિક્ષકોના અસંતોષ બાબતે રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિની કરાઈ રચના
પ્રાથમિક શિક્ષકો હવે કામગીરી મુદ્દે થતાં અસંતોષ સામે ફરિયાદ કરી શકશે

ફરિયાદની અરજીની એક નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે