ગોંડલમાં ભારે તણાવ વચ્ચે પાટીદાર-જાડેજા સમર્થકો સામસામે

અલ્પેશ કથીરિયા ગોંડલ માં આવ્યા તે દરમિયાન તેમને જાડેજા પરિવારના સમર્થકો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો
ગોંડલમાં ભારે તણાવ વચ્ચે પાટીદાર-જાડેજા સમર્થકો સામસામે

ગોંડલમાં કોનું સામ્રાજ્ય