અમદાવાદમાં 400 વર્ષ જૂની મસ્જિદનો ભાગ તોડી પડાશે!

સરસપુર વિસ્તારમા રસ્તો પહોળો કરવા માટે મંસા મસ્જિદ તોડવા માટે હાઈકોર્ટની મંજૂરી
અમદાવાદમાં 400 વર્ષ જૂની મસ્જિદનો ભાગ તોડી પડાશે!

AMC દ્વારા અપાયેલી નોટિસ રદ કરવાની માંગ કરતી મંસા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી