નર્સિંગ ભરતી પરીક્ષાઃ એડવોકેટ જનરલ હાજીર હો....!

ફેબ્રુઆરી-2025માં લેવાયેલી 1903 નર્સિંગ ભરતી પરીક્ષામાં ગરબડ મામલે હાઈકોર્ટનો આદેશ
નર્સિંગ ભરતી પરીક્ષાઃ એડવોકેટ જનરલ હાજીર હો....!

30 સપ્ટેમ્બરે વધુ સુનાવણી રાખી, ભરતી પ્રક્રિયા પર રોક લગાવી નવેસરથી પરીક્ષા લેવા માંગ