મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં 3 લાખ હારેલા યુવકનું અપહરણ, 4 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં 19 વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટાની જાળમાં ફસાવીને રૂપિયા હારી જતા અપહરણ કરીને ધમકી આપી.
મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં 3 લાખ હારેલા યુવકનું અપહરણ, 4  શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

મોરબીમાં યુવકનું અપહરણ