સ્વાગત માટે થઈ જાઓ તૈયાર! સુપરફાસ્ટ સ્પીડમાં આવી રહ્યું છે ચોમાસુ, 10 જૂન આસપાસ પહોંચશે ગુજરાત

હવામાન વિભાગે ગુરુવારે આવનારા 2 અઠવાડિયા માટે હવામાન અપડેટ જાહેર કર્યું છે. 23થી 30 મે દરમિયાન ગુજરાતમાં ઘણી જગ્યાએ પૂર્વ-ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે.
સ્વાગત માટે થઈ જાઓ તૈયાર! સુપરફાસ્ટ સ્પીડમાં આવી રહ્યું છે ચોમાસુ, 10 જૂન આસપાસ પહોંચશે ગુજરાત

વહેલુ આવશે ચોમાસુ