Mehsana : લાંઘણજમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસમાં હૂમલો,આરોપી પોલીસના સકંજામાં!

બે શખ્સો મોઢા પર માસ્ક બાંધી એરગન તેમજ તિક્ષણ હથિયાર લઈ દુકાનમાં ધૂસીને લૂંટ કરવાનો પ્રયાસ કરાવામાં આવ્યો હતો
Mehsana : લાંઘણજમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસમાં હૂમલો,આરોપી પોલીસના સકંજામાં!

મહાકાલી જવલર્સમાં લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર બે શખ્સને પોલીસે દબોચી લીધા છે.