મહેસાણા: ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી હોળી

લાછડી ગામમાં 100 વર્ષથી જીવંત છે આસ્થાની પરંપરા, હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલે છે લોકો.
મહેસાણા: ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી હોળી

લાછડી ગામની અનોખી હોળી