ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી : ગત વર્ષનું બેઠે બેઠું પેપર પૂછાયું

LLB સેમેસ્ટર-4ની પરીક્ષામાં ન્યાયશાસ્ત્રનું વર્ષ 2024 નું પેપર આ વર્ષે બેઠે બેઠું પૂછાયું
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી : ગત વર્ષનું બેઠે બેઠું પેપર પૂછાયું

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કરી યુનિવર્સિટીની કામગીરી મુદ્દે ઉઠાવ્યા સવાલ